ંતુનાશક દવાઓનો છંટકાવ અને પ્રદૂષણને કારણે ચક્કીઓનો ખોરાક બાજરો,જુવાર,ડાંગરનુ વાવેતર નર્મદામાં ઘટવાથી ચક્લીઓ માટે
ધોરાક,રહેઠાણની સમસ્યા ઉભી થઈ છે.
ચક્લીઓના માળા બાંધવા માટેનું મટીરીયલ ઘાસની સળી,તણખલા,નરમ રેસા,સૂતળી વગેરે હી મળતા નથી.
રાજપીપલા,તા19
૨૦ માર્ચના રોજ ચક્લી દિવસ ઉજવાય છે. સમગ્ર દેશમા ઘટતી જતી ચક્લીઓની સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે નર્મદામાં સામાજીક વનીકરણ
તેમજ વન વિભાગ દ્વારા ચક્લીઓની સંખ્યા વધારવાના ઘનીષ્ઠ પ્રયાસો છેલ્લા બેત્રણ વર્ષથી નર્મદા મા થઈ રહયા છજોકે તેના સારા પરિણામો
જોવા મળ્યા છે. નર્મદાના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિતરીત કરાયેલા ચક્લીના માળામાં અસંખ્ય ચક્લીઆ એ માળા બનાવ્યા છે અને
તેમાબચ્ચા પણ થયા છે. વન વિભાગના પ્રયાસોથી નર્મદામાં લુપ્ત થતી ચક્લીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, તે માટે નર્મદા વન વિભાગસંનિષ્ઠ પ્રયાસો કરી રહયા છે,
આજનાચક્લી દીવસે વન અધિકારીઓએ જણાવ્યુ હતુ કે વિશ્વની
રા૩ જમીન ઉપર વસવાટ કરતી ચક્લીઓ ની સંખ્યા ખાસ્સી ઘટી છે.મોટા શહેરોમા તો હવી ચક્લી દેખાતી જ નથી. હવાના પ્રદૂષણ, ઘોઘાટ, અને
શહેરીકરણના લીધે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઇ રહ્યો છે, ઉપરાંત વધુ પડતા જંતુનાશક દવાનો છંટકાવ અને પ્રદૂષણને કારણે
ચક્લીના ખોરાક બાજરો.જુવાર,ડાંગરનું વાવેતર નર્મદામા ઘટવાથી ચક્લીઓ માટે ખોરાક ,રહેઠાણની સમસ્યા ઉભી થઇ છે. ઉપરાંત
ચક્લીના માળા બાંધવા માટેનું મટીરીયલ ઘાસની સળી.તણખલા,નરમ રેસા.સૂતળી વગેરે હી મળતા નથી. શિયાળામાં ઉત્તર ભારત થી
ચક્લીન સ્થળાંતર કરીને આવે છે. હવે ગરમીનું પ્રમાણ વધવાથી તેની સંખ્યા ખાસ્સી ઘટી રહી છે. માળો બાંધવા માટે વધુ વૃક્ષો વાવવા પડશે.
આજનાચક્લી દીવસે પશ્રી દર્શન બર્ડ જાગૃતિ રેલી. આ કોમ્પીટીશીન,વકતૃત્વ સ્પધાં જેવા જતનના કાર્યકમો યોજવાની જરૂર છે,
આજે સીમેન્ટના જંગલોમાં ચકાચકીનો અવાજ ક્યાંક ખોવાયો છે. માણસ પાસે જ રહેવા ટેવાયેલીચક્કીઓ આપણા ઘરોમાં આવતી થાય અને
માળા બનાવતી થાય .ચકલીઓ માળામાં ઈંડા મુકતી થાય અને બચ્ચાને જન્મ આપતી થાય તેવું વાતાવરણ ઉભુ કરવાની જરૂર છે, આવો આપણે
સૌ સાથે મળીને આજના ચકલી દીવસે સાચા અર્થમા ચકલી દીવસ ઉજવીએ અને ચકલીઓનું જતન કરીએ.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા