*📌વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસનાં દરોડા*

BJP કાર્યકરો, હોદ્દેદારો સહિત 16 નબીરા ઝડપાયા…

 

પોલીસની રેડથી રાજકારણમાં ખળભળાટ…