ડ્રાઈવર દ્વારા કાબુ ગુમાવતા બસ દુકાનનું શટર તોડી ટકરાઈ

અમદાવાદ વૈભવ પાર્ક નવા વાડજ પાસે AMTS બસનું સ્ટેયરિંગ થયું જામ.. ડ્રાઈવર દારા કાબુ ગુમાવતા બસ દુકાનનું શટર તોડી ટકરાઈ.. ટ્રાફિક થયો જામ. કોઈ જાનહાની ના સમાચાર નહીં.