કચ્છમાં અને દરિયા કાંઠાના વિસ્તારમાં આગામી બે હીટ વેવની શક્યતા

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ- સૌરાષ્ટ્ર
અનેક શહેરોમાં કાલઝાળ ગરમી પડશે
19 તારીખ પછી વાતાવરણમાં પલટાની સાથે રાજ્યમાં ગીર સોમનાથ, તાપી,નર્મદામાં વીજળી સાથે માવઠાની આગાહી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે