મોદીના ખાસ મનાતા રાકેશ અસ્થાના IPS અધિકારીને CBIએ આપી ક્લિનચીટ ભ્રષ્ટાચારના હતા આરોપો

એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે. અસ્થાના ઉપરાંત ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર કુમારને 2018ના ભ્રષ્ટાચારના કેસમાં ક્લિનચીટ આપવામાં આવી છે. અસ્થાના પર પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર ઉપરાંત ગુનાહિત કાવતરૂં, ગુનાહિત ગેર વર્તણુંક વગેરે આરોપો લગાવવામાં આવ્યા હતા