સુરતની કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો ટીકટોક વિડ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્યો હતો. જેના પગલે સુરત વન વિભાગ દ્વારા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની રસીદ સાથેનો વીડિયો પણ કિર્તી પટેલે બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો
Related Posts
અમદાવાદ સ્ટેટ વિજેલનસની મોટી રેડ. દારૂનો જથ્થો પકડાયો
અમદાવાદ સ્ટેટ વિજેલનસની મોટી રેડ. દારૂનો જથ્થો પકડાયો… અમદાવાદ નજીક આવેલા બાકરોલ ગામે દારૂ ભરેલી ટ્રક પકડાઈ બાકરોલ GIDC માં…
*કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો*
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે હુમલાખોરોએ અધીર રંજનના દિલ્હી સ્થિત નિવાસ…
*:: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ ::* # આણંદ ખાતે અંદાજિત રૂપિયા ૧૭૫ કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજી સાથેના સાધનોથી સજજ…
