ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ લગ્ન બંધનમાં જોડાયો

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ લગ્ન બંધનમાં જોડાયો… ટીવી એંકર સંજના ગણેશન સાથે કર્યા લગ્ન