મને દિવસોમાં ડોક્ટરની જરૂરિયાત કેટલી??

નમસ્તે

છેલ્લા સાત દિવસ થી દવાખાના ઓ માં સન્નાટો છે ,

ડોકટરો સ્વંય આ વાઇરસ થી ડરી ગયા હોય એવું લાગે છે બહુ ઓછા ડોકટર દવાખાના ખોલે છે, છતાંય કોઈ બીમારો બહાર આંટા ફેરા મારતા નથી.. શુ બધા સ્વસ્થ થઈ ગયા છે??

નવા કોઈ દર્દી ને દાખલ કરવાની કોઈ ડોકટર ને જરૂર લાગતી નથી!!
કોઈ ને સોનોગ્રાફી કે x-ray કરાવી લઇ એ તો કૈક ખબર પડે એવું કોઇ જ ડોક્ટર ને થતું નથી!!!….

પોત પોતાના ગામમાં સોસાયટીમાં તપાસ કરો કોઈ ને ન્યુમોનિયા, ટાઇફોઇડ, લીવર ના સોજા, નબળા આંતરડા, અચાનક ઓપરેશન કરવું પડ્યું કે બાટલો ચડાવવો પડે તેવો તાવ આવ્યા??……..

કોઈ સીરીયસ થઈ ગયા???……

કોનું બીપી વધી ગયું.??……

બધી હોસ્પિટલ જ્યાં ખાટલા ખાલી નહોતા રહેતા એમને હવે કોઈ દાખલ કરવા જેવું લાગતું નથી…..

શુ થયું કેમ બધા સાજા થવા લાગ્યા???….
.
મિત્રો સામાન્ય દિવસ માં પણ દવાખાના ની આટલી જ જરૂર છે એનાથી વધારે નહીં……,પણ લોકો સર્વસામાન્ય માર્કેટ માં જાય તેમ દવાખાનાઓ મા ફર્યા કરે છે અને દર્દ નો માહોલ બનાવતા હોય તેવું લાગે છે…

નાની નાની તકલીફો સર્વસામાન્ય થતી જ હોય છે જે આજે આવે અને કાલે ચાલી જાય અને અમુક તકલીફો મા આપણે વધુ ડરી ડરી ને ભાગમભાગ કરતા હોઈએ છીએ અને કંઈક કોઈની દોરવણીથી કે દવાખાને જઇ આવો, હજુ દવાખાને નથી ગયા??? વગેરે વગેરે…

આહાર વિહાર,ઋતુ ચર્યા,દિનચર્યા નું ધ્યાન રાખી થોડો વ્યાયામ અને બીકણ પણું થોડું ઓછું કરો અને આયુર્વેદ ના થોડા સામાન્ય ઉપચાર ધ્યાનમાં રાખશો તો બને ત્યાં સુધી દવાઓ ખાવાનો,રિપોર્ટ કરાવવાનો વારો નહી આવે…

આ બધી વસ્તુઓ તમારા મગજ માં ડોકટરો એ ફિટ કરી હતી…..
સાચું સમજો અને દવાખાના અને ટેસ્ટ માં ખર્ચાતા પૈસા બચાવો અને થોડી બુદ્ધિ વાપરો….
🤔🤔🤔🤔🤔🙏🏻