આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 12,553 કેસ નોંધાયા, 125 લોકોના મોત

21.04.2021 update

🚨🚨🚨🚨🚨🚨🚨

*આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 12,553 કેસ નોંધાયા, 125 લોકોના મોત*

*અમદાવાદમાં 4906 કેસ*
*સુરતમાં 2340 કેસ*
*રાજકોટમાં 516 કેસ*
*વડોદરામાં 731 કેસ*

કુલ કેસ : 4,40,731
કુલ ડિસ્ચાર્જ : 3,50,865
એકટીવ કેસ : 84,126
કુલ મોત : 5740