સુરતમાં ગોપાલ ઇટાલિયાને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા.

સુરતમાં કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની , આપ અને ભાજપ વચ્ચે ધકકામુક્કી અને હોબાળો જોવા મળ્યો હતો. આપના નેતાઓને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા જેમાં ગોપાલ ઇટાલિયાને પણ બહાર લઈ જવાયા હતા.