બનાસકાંઠા… પાલનપુર અને દાંતીવાડા આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.. બનાસકાંઠા માં 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચ

બનાસકાંઠા…

પાલનપુર અને દાંતીવાડા આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો..

બનાસકાંઠા માં 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચકો..

ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 39 કિલોમીટર ઉત્તર ઉત્તર પૂર્વમાં..

ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાહટ…