જાણીતા અભિનેતા અને નિર્દેશક તારીક શાહનું દેહાવસાન

બોલીવૂડ જગતથી આવ્યા વધુ માઠા સમાચાર
જાણીતા અભિનેતા અને નિર્દેશક તારીક શાહનું દેહાવસાન
મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા