પ્લીસ જરૂરીયાત મંદ ફેમિલી માટે દિલ ખોલી ને દાન આપો ….ધણા પરિવાર ને કરિયાણા ની જરૂર છે
100 પરિવાર માં કરિયાણા ની કિટ નું ઘરે ઘરે જઈ ને વિતરણ કર્યુ ….પરંતુ હજી ઘણા લોકો ને મદદ ની જરૂર છે જેમના ફોન આવે છે …જો આપ આ માનવ વિકાસ સેવા સમિતિ (સરકાર માન્ય ટ્રસ્ટ )ના સેવા ના યજ્ઞ માં જોડાવા ઇચ્છાતા હોવ તો વેલકમ …..આગળ ઘણા દિવસ આ સેવા નું કાર્ય ચાલુ રાખવા નું છે જેના માટે આપ જેવા દાતા ની મદદ ની જરૂર પડશે
Pls join us ….યથા શક્તિ પ્રમાણે ભક્તિ કરી શકો છો …
ડોનેશન આપી શકો છો ….
9737619211 S.K ( પ્રમુખ )
——————————————————————-
# કીટ માંની વસ્તુઓ ની યાદી #
—————————————–
ઘઉં નો લોટ – ચોખા – તેલ – ઘાણાજીરૂ – મગદાળ્ -તુવેર દાળ- મીઠું – ગોળ – મરચું પાઉડર-હળદર-ચણાદાળ- ખાંડ – ચા-
૧ કીટ ની અંદાજિત કિંમત : ૧૮૫૦
આપની ઇચ્છાશક્તિ પ્રમાણે દાન માં કીટ આપવા માટે નીચે જણાવેલ નંબર પર વ્હોટ્સ એપ્પ દ્વારા તમારું નામ, મોબાઈલ નંબર અને સરનામું મોકલવું .
📲 9737619211
# DO CHARITY FOR NEEDY PEOPLE #