ભારતની સ્વદેશી કોરોના વેક્સીનનો દુનિયાભરમાં ડંકો વાગ્યો છેઃ PM મોદી

આઝાદીની ઉજવણીના ભાગરુપે આયોજીત અમૃતા મહોત્સવમાં PMએ કહ્યું હતું કે, ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના માટે ભારતની સ્વદેશી વેક્સીનને દુનિયનભરમાં ડંકો વાગ્યાક્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારતે આત્મનિર્ભર બની વેકસીન બનાવી છે અને પાડોશી દેશોને પણ આપી અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ રૂપ થયા છીએ. આ નવું ભારત છે, વેક્સિન નિર્માણમાં ભારતની આત્મનિર્ભરતાનો દુનિયાને લાભ મળ્યો છે.