PM મોદીની હાજરીમાં સાબરમતી આશ્રમથી75માં અમૃત મહોત્સવનો પ્રારંભ

PM મોદીની હાજરીમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવનો પ્રારંભ થયો છે. PMએ અમદાવાદ પહોંચીને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.