ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ફરી બની શકે છે કફોડી હાઈકોર્ટે સરકાર સજ્જ રહેવા કર્યો આદેશ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતા હાઈકોર્ટે કહ્યું છે કે, “ફોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સજ્જ રહે. કોરોનાની સ્થિતિ માંડ થાળે પડી હતી, તેની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેદરકારી કારણે સ્થિતિ બગડી છે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા. છે. જેથી સરકાર ખરાબ સ્થિતિની કલ્પના કરી તૈયાર રહે,