સ્થળ : વિક્ટોરિયા ગાર્ડન પાસે..
ટી આર બી ગાર્ડ વાહન રોકી પેપર ચકાસણી અને પેનલ્ટી લેવાના કામ કરે છે..
સ્થળ પાસેથી પસાર થતા વાહનોને રોકી 500 થી 2500 પેનલ્ટી વસુલ કરવાની ધમકી આપી
એક પોલીસ કર્મચારી માસ્ક પહેર્યા વિના પસાર થયા જેમની પાસેથી દંડ લેવાની સ્પષ્ટ ના પાડી
હેલમેટ પહેરી હોવાથી માસ્ક ની જરૂર નથી તેવો જાતે નિયમ બનાવ્યો..
ટી આર બી ગાર્ડ વાહન રોકી પેપર ચકાસણી અને પેનલ્ટી લેવાના કામ કરે છે..જયારે ફરજ પરના પી.એસ.આઇ. લોકમાન્ય તિલક બગીચામાં બેસી રહ્યા હતા.