વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા ૯ માર્ચ મંગળવાર કલોલ શહેર બંધ મોકૂફ.

ગાંધીનગર જિલ્લા ની કલોલ તાલુકા ની હિન્દુ દીકરી પોલીસ મિત્રો ની સતત તપાસ બાદ સહી સલામત પરત મળી આવેલ છે, જેથી વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા ૯ માર્ચ મંગળવાર કલોલ શહેર બંધ મોકૂફ રાખવામાં આવે છે.
પોલીસ મિત્રો નો ખૂબ ખૂબ આભાર…
તમામ હિન્દુ મિત્રો નો ખુબ ખુબ આભાર…
જય શ્રી રામ 🙏

શકિતસિહ ઝાલા
ગાંધીનગર જીલ્લા બજરંગદળ પ્રમુખ