અમદાવાદ વેજલપુર માં સ્ટેટમોનિટરિંગ સેલ ના દરોડા.

અમદાવાદ વેજલપુરમાં સ્ટેટમોનિટરિંગ સેલ ના દરોડા દારૂ પકડાયો.344 નંગ વિદેશી દારૂ અને બિયર ની બોટલ ઝડપાઈ. રસોડા માં ગુપ્ત ખાનું બનાવીને છુપાડવામાં આવતો હતો દારૂ. 61 હજાર ના મુદ્દામાલ સાથે એક આરોપી ની કરી ધરપકડ. નસીમાબાનું નામની મહિલા કરતી હતી દારૂ નું વેચાણ