શેરબજારમાં રોકાણ કરાવવાની ટીપ્સ આપવાના બહાને તથા ઉંચા વળતર આપવાની લાલચ આપી દેશભરના લોકો પાસેથી લાખોની છેતરપીંડી કરતા કોલ સેન્ટરના દેશવ્યાપી કૌભાંડને મધ્યપ્રદેશના ઇંદોર ખાતેથી પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ

શેરબજારમાં રોકાણ કરાવવાની ટીપ્સ આપવાના બહાને તથા ઉંચા વળતર આપવાની લાલચ આપી દેશભરના લોકો પાસેથી લાખોની છેતરપીંડી કરતા કોલ સેન્ટરના દેશવ્યાપી કૌભાંડને મધ્યપ્રદેશના ઇંદોર ખાતેથી પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હોય જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બંગલા નંબર.૧૫ ખાતે કલાક.11/30 વાગે પ્રેસ રાખવામાં આવેલ છે.