અમદાવાદમાં ગત રોજ થયેલ વૃદ્ધ દંપત્તિની હત્યાનો મામલો

ડબલ મર્ડર કેસને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP, DCP, ACP સહિત 150 જેટલા કર્મચારીઓ લાગ્યા કામે
ડબલ મર્ડર સ્થળથી ઘાટલોડિયા સહિત આસપાસના 200 જેટલા CCTV ફૂટેજની ચકાસણી કરી આરોપી સુધી પહોંચવા કવાયત હાથ ધરાઈ