અમદાવાદ માં બીજી હત્યાની ઘટના

પૂર્વ વિસ્તારના વસ્ત્રાલ વિસ્તારમાં હત્યાની ઘટના

ભાડાની રકમ લેતીદેતીમાં કરાઈ હત્યા

પાન ની દુકાનમાં કરાઈ હત્યા..

બિપીનભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિની હત્યા…

રામોલ પોલીસ સહિત એસપી ની ટીમ ઘટના સ્થળે…

આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા