Tokyo Paralympicsમાં ભારતે હાંસલ કર્યો આઠમો મેડલ

Tokyo Paralympicsમાં ભારતે હાંસલ કર્યો આઠમો મેડલ, શૂટર સિંહરાજે પુરુષ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં જીત્યો બ્રોન્ઝ, ભારતના ખાતામાં અત્યાર સુધી શૂટિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ, એક બ્રોન્ઝ