તાજમહેલમાં બોમ્બની અફવા, પોલીસ કહે છે- મોકડ્રિલ; પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા CISF અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

તાજમહેલમાં બોમ્બની અફવા, પોલીસ કહે છે- મોકડ્રિલ; પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા
CISF અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, તાજમહેલના બંને દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.