દરેક ગુજરાતી 342,484ના દેવા હેઠળ, 2019-20માં રાજ્યનું દેવું 2,67,650 કરોડ

કોરોનાકાળ બાદ ગુજરાત સરકારનું પ્રથમ બજેટ રજૂ થયું હતું. સાથે જ પ્રશ્નોત્તરી કાળમાં જાણવા મળ્યું છે કે, ગુજરાત પર હાલ 2,67,650 કરોડનું દેવું છે. ગુજરાત પર છેલ્લા 10 વર્ષમાં દેવાનો આંક ડબલ થઇ ગયો છે. 6.50 કરોડ ગુજરાતીઓ પર 2.67 લાખ કરોડનું દેવું હોવાથી પ્રત્યેક ગુજરાતી પર 342,484નું કેવું છે. આ માહિતી સરકારે આપી છે.