તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ફેરફાર, શશિકલાએ રાજકારણમાંથી લીધો સંન્યાસ

તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા AIADMKમાંથી હટાવેલા અને પૂર્વ CM જયલલિતાના સહયોગી રહેલા વીકે શશિકલાએ રાજકારણમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, “મેં ક્યારેય સત્તા અથવા પદની લાલસા રાખી નથી.”