કાલુપુર બિલ્ડીંગ ધરાશયી મામલો.. બિલ્ડિંગમાં 5 વર્ષની બાળકીનું અને તેની માતાનું ઘટના સ્થળે મોત…..

કાલુપુર બિલ્ડીંગ ધરાશયી મામલો..

બિલ્ડિંગમાં 5 વર્ષની બાળકીનું અને તેની માતાનું ઘટના સ્થળે મોત…..

અન્ય એક 14 વર્ષીય બાળકીને ગંભીર હાલતમાં વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી…

વીએસ હોસ્પિટલમાં સ્થાનિક પોલીસ પોહચી…..