*અપક્ષમા આજે જિતેલા ઉમેદવારનુ ગઇકાલે થયુ મૃત્યુ*
સાંણદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર લીલા બેન ઠાકોરનો વિજય
*પરિવારમા એકતરફ શોક તો બીજી તરફ મતદારોના પ્રેમની ખુશી*
પરિવાર માટે ક્યારેય ન ભુલી શકાય તેવી ક્ષણ
*લીલા બહેને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી*
*લીલા બહેનને મતદારોએ જીતાડ્યા, પરંતુ જીતના વિજય સરઘસમા લીલાબેનની જ ગેરહાજરી*
પરિણામ આવે તે પહેલા લીલા બહેનનું ગઇકાલે સવારે જ થયું મૃત્યુ
*અગાઉની ટર્મમા પીપળ બેઠક કોગ્રેસની હતી જેમા અપક્ષ તરીકે લીલા ઠાકોરે જીત હાસલ કરી*
*વન ટુ વન વિક્રમ ઠાકોર લીલાબેનના પતિ*