“વિજ્યોસ્તવ”
અમદાવાદ જીલ્લા કાર્યાલય ખાતે સીનીયર કેબિનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ પ્રવકતાશ્રી ભરતભાઈ પંડ્યા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી હર્ષદગીરી ગોસાઈ , ધારાસભ્યશ્રી બાબુભાઈ પટેલ, કુશળસિંહ પઢેરિયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી આર.સી. પટેલ, મીડિયા વિભાગ ઇન્ચાર્જશ્રી કિશનસિંહ સોલંકી , આઇ. ટી સેલ ઇન્ચાર્જશ્રી જયભાઈ વ્યાસ વિજય ની ઉજવણી કરી