રાજકોટમાં કોંગ્રેસે 10-10ની નોટ ઉડાડી તો સામે ભાજપે 500-500ની નોટ ઉડાડી ઉજવણી કરી,
બેડી ગામની બેઠક પર ભાજપની જીત થતા કાર્યકરોના ટોળે ટોળા ઉમટ્યા હતા
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનતા તેઓ ખુલ્લેઆમ ટોળે વળીને જીતની ઉજવણી કરે છે ત્યારે હાલ કોંગ્રેસનો આણંદપર બેઠક પર વિજય થતા કોંગી કાર્યકરોએ ઢોલના તાલે કાર્યકરોએ પૈસા ઉડાડી જીતની ઉજવણી કરી હતી.