*અમદાવાદ શહેર ના દરિયાપુર પોલીસ સ્ટેશન ના PI વાય આર જાડેજા ડી સ્ટાફ PSI કે સી પટેલ અને ડી સ્ટાફ ના તમામ જવાનો સસ્પેન્ડ*
*તાજેતરમાં મસમોટી મનપસંદ જુગાર કલબ પ્રકરણ માં દરોડો પડતા 180 થી વધારે જુગારીઓ ને લાખો ની રોકડ સાથે પકડ્યા તા*
*ડીજી આશીષ ભાટિયા આકરા પાણીએ બેદરકારી દાખવનાર દરિયાપુર પોલીસ ને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર ગુજરાત પોલીસ માં ચકચાર*