ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ રાજ્યમાં સરેરાશ 60.65% થયું મતદાન

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. જિલ્લા પંચાયતમાં 60.44%, તાલુકા પંચાયતમાં 61.83 અને નગરપાલિકામાં 53.73% કુલ સરેરાશ મતદાન થયું છે. રાજ્યમાં સરેરાશ 60.65% થયું મતદાન થયું છે.