મહાશિવરાત્રીને આડે થોડા દિવસોની વાર છે ત્યારે જૂનાગઢની સાથે સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રી દરમિયાન મંદિર 42 કલાક સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો મહાદેવના દર્શન કરી શકશે. ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રી અંગે ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. શિવપર્વનો પ્રારંભ તા. 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી સોમનાથ મહાદેવના સાંનિધ્યે અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે
Related Posts
રાજસ્થાનથી આવ્યા મોટા સમાચાર, CM ગેહલોતના નજીકના મનાતા લોકોને ત્યાં ITના દરોડા*
*રાજસ્થાનથી આવ્યા મોટા સમાચાર, CM ગેહલોતના નજીકના મનાતા લોકોને ત્યાં ITના દરોડા*
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ, મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા. સૂત્ર
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ, મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા. સૂત્ર
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અને પાંચોટ સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી જયેશભાઈ આર.પટેલના માર્ગદર્શન હેઠળ દવાનું વિતરણ કરવામાં આવ્યું.
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અને પાંચોટ સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી કોરોના વાઇરસની મહામારીમાં “રોગ પ્રતિકારક શક્તિ” વર્ધક હોમિયોપેથિક દવા કે જે…