અમદાવાદ શહેર પોલીસ માટે મહત્વના સમાચાર…. ત્રણ પીઆઇ ની આંતરિક બદલી…

અમદાવાદ

શહેર પોલીસ માટે મહત્વના સમાચાર….

ત્રણ પીઆઇ ની આંતરિક બદલી…

સરદાર નગર પીઆઇ એચ બી પટેલ ને સ્પેશ્યલ બ્રાન્ચમાં મુકાયા…

વાસણા પીઆઇ સોલંકી ને સરદાર નગર મુકાયા…

વસ્ત્રાપુર થી વિવાદમાં આવેલા વાય બી જાડેજા ને સસ્પેન્ડ કરાયા…

પોપ્યુલર બિલ્ડર અને 65 લાખ તોડ કેસમાં પીઆઇ જાડેજા આવ્યા હતા વિવાદ માં….