ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ

*પરીક્ષા આવી રહી છે*

ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ

વાર્ષિક પરિણામ માટે પ્રથમ પરીક્ષા આપવી ફરજિયાત

તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર જ રહેશે

હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક સત્ર પણ શરૂ થશે, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે

બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલો પોતાની રીતે લઈ શકશે