દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનાના હાથલા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો.

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનાના હાથલા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ના હાથલા ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર કરાયો. જગ પ્રખ્યાત શનિ મંદિરથી ઓળખાય છે હાથલા ગામ. પાણી,રસ્તાઓ સહિતના પ્રશ્નો ને લઇ બહિષ્કાર. અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં અનેક સુવિધા થી વંચિત હોવાથી ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.