ગાંધીનગરના યુવાનનું રોડ અકસ્માતમાં નિધન, 2 મહિના પૂર્વે કિડની આપી પિતાને આપ્યું હતું નવજીવન

ગાંધીનગરના યુવાનનું રોડ અકસ્માતમાં નિધન, 2 મહિના પૂર્વે કિડની આપી પિતાને આપ્યું હતું નવજીવન

ગાંધીનગરના 27 વર્ષીય ખુમાનસિંહ રાણાનું દહેગામના પાયા પાસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. કડજોદરા મુકામે ચૂંટણી પ્રચાર કરીને ઘરે પરત ફરતી વખતે કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતાં ખુમાનસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહત્વનું છે કે, ખુમાનસિંહે 2 મહિના પૂર્વે પોતાના પિતાને કિડની આપીને નવજીવન બક્યું હતું.