કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા

આણંદ :
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા
ચાવડાનાં કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા
પૂર્વ સાંસદ લાલસિંહ વાદોડીયાની હાજરીમાં કર્યો ભાજપ પ્રવેશ
બોરસદ પાલિકા વોર્ડ નં.9 કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન ભાજપમાં જોડાયા