શ્રી ચિતરંજન સિંગ Retd. DGP & HOPF ગુજરાત રાજ્ય નાઓની આજરોજ અચાનક તબીયત નાદુરસ્ત થતા વહેલી સવારે કલાક ૦૩/૪૨ વાગ્યે GMCH હોસ્પિટલ સેક્ટર-૩૨, ચંદીગઢ ખાતે તેઓશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે

શ્રી ચિતરંજન સિંગ Retd. DGP & HOPF ગુજરાત રાજ્ય નાઓની આજરોજ અચાનક તબીયત નાદુરસ્ત થતા વહેલી સવારે કલાક ૦૩/૪૨ વાગ્યે GMCH હોસ્પિટલ સેક્ટર-૩૨, ચંદીગઢ ખાતે તેઓશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. જેઓશ્રીની અંતિમ ક્રિયા ભટીંડા, પંજાબ ખાતે કરવામાં આવનાર છે.