#દ્વારકા
દ્વારકા જિલ્લાના રેટા કાલાવડ ગામે રસ્તાના પ્રશ્નને લઇ બે ધારાસભ્ય સાથે એક હજાર જેટલા લોકો ઉપવાસ પર ઉતર્યા
ખંભાળિયા ભાણવડના ધારાસભ્ય અને કાલાવડના પ્રવીણ ભાઈ મૂછડીયા વિધાનસભા સત્રમાં ગેરહાજર રહી બનાવના સ્થળે ઉપવાસ પર ઉતર્યા
તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવવા કરી માંગ