આજથી સોમનાથ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફતે મોકલાશે

આજથી સોમનાથ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફતે મોકલાશે, ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરીએ પોસ્ટલ પ્રસાદ સેવાનો કરાવ્યો પ્રારંભ