અમદાવાદમાં અત્યાર સુધીમાં માત્ર 20.34 ટકા મતદાન…ભાજપમાં ચિંતા વધી…

અમદાવાદમાં અત્યાર સુધીમાં માત્ર 20.34 ટકા મતદાન…ભાજપમાં ચિંતા વધી… નીરસ મતદાન ના કારણે સ્થાનિક MLA સંસદ સભ્ય તેમજ વોર્ડ પ્રમુખને હાઇકમાન્ડથી વધુમાં વધુ મતદાન કરાવવા માટે ના આદેશ… અમિતશાહ ને પણ કરાયા માહિતગાર…