કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે નારણપુરા મતદાન મથકે કર્યુ મતદાન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે નારણપુરા મતદાન મથકે કર્યુ મતદાન

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે. રાજ્યના ઘણા નેતાઓ અને સ્થાનિક નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નારણપુરા મતદાન મથકે પરિવાર સાથે મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી.