સગીર દીકરી પર બળાત્કાર કરી ગર્ભવતી કરવાના દોષીને મહારાષ્ટ્રની કોર્ટે ફટકારી 10 વર્ષની જેલ સજા
મહારાષ્ટ્રની કોર્ટે 14 વર્ષીય સગીર દીકરી પર ઘણી વખત 10 જેલની સજા સંભળાવી છે, સપ્ટેમ્બર 2018માં આ કેસ સામે આવ્યો હતો, જ્યારે સ્વાથ્ય કેન્દ્ર પર ગયેલી સગીરને ગર્ભવતી હોવાની વાત જાણવા મળી, સરકારી વકીલ સંધ્યા જાધવ મુજબ ભૃણના DNA આરોપીના DNA સાથે મેચ થયા હતા.