*સુરતમાં કોર્પોરેટર દિનેશ કાછડિયા કાયમી વિવાદો માંજ રહે છે*

સુરતના કોર્પોરેટરે મનપાના અધિકારીઓને આપી ધમકી અહીં 8 વાગ્યા પછી આવ્યા તો ગાડી સળગાવી દઈશ દિનેશ કાછડિયા વિવાદોમાં ઘેરાયા છે આ કોર્પોરેટરે મનપાના ઢોર પાર્ટીના અધિકારીને અપશબ્દો બોલ્યા અને ઢોર પાર્ટીના અધિકારીને એવી ધમકી પણ આપી કે જો 8 વગ્યા પછી તેમની ગાડી ગાય ઉચકવા આવી તો ગાડીને સળગાવી નાખવામાં આવશે અને એવું પણ કહ્યું કે તેમના વિસ્તારમાં ગાય પકડવા ક્યારેય ન આવવું