અમદાવાદ ફાયર વિભાગની જીવદયા આવી સામે. કબૂતરને હેમખેમ બચાવ્યું.

 

જીએનએ અમદાવાદ: અમદાવાદ ફાયર વિભાગ દ્વારા જીવદયા આવી સામે. અમદાવાદના મણિનગર સ્ટ્રીટ લાઈટ પર ફસાયેલ કબૂતર ને રેસ્ક્યુ કરવામાં આવ્યું. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કારવામાં આવતા ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું.

ફાયર અધિકારી પ્રવિણસિંહ સોલંકી ના જણાવ્યા અનુસાર સવારે પોણા નવે કોલ મળ્યો હતો અને તેઓ ટિમ સાથે પહોંચ્યા હતા અને દોરીથી વીંટળાયેલા કબૂતરને હેમખેમ ઉતારી રેસ્ક્યુ કર્યું હતું.

 

#fire #amc #dove