બિટકોઇનની વેલ્યુએશને બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત ભાવ $50,000ને પાર
વિશ્વમાં અત્યંત લોકપ્રિય વર્ચ્યુઅલ કરન્સી બિટકોઈને આ વર્ષે ખુબ સારું પરફોર્મન્સ કરી રહી છે. ક્રિપ્ટો કરન્સી બિટકોઈને સૌપ્રથમ વખત ઈન્ટ્રા-ડે સોદાઓમાં $50,000 ડોલરની સપાટી વટાવી હતી. 1 વર્ષ પહેલાં એક બિટકોઈનનો ભાવ $10,000 હજાર ડોલર હતો. મહત્વનું છે કે, 3 મહિનામાં બિટકોઈનમાં 200% જેટલો ઊછાળો આવ્યો છે.