*બ્રેકિંગ ન્યૂઝ*
પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો. મતદાન વિના જ અનેક બેઠકોમાં ભાજપની જીત
કડી અને ઉના પાલિકામાં ભગવો
કડીની 36માંથી 26 બેઠકો બિનહરિફ
ઉનાની 36 માંથી 21 બેઠકો બિનહરિફ
જિલ્લા પંચાયતની 24 બેઠકો પર ભાજપ બિનહરિફ. ☺️તાલુકા પંચાયતની 110 બેઠક પર ભાજપ બિનહરિફ. નગરપાલિકામાં 85 બેઠકો પર ભાજપ બિનહરિફ પાલિકા અને પંચાયતમાં કુલ 219 બેઠકો પર ભાજપ બિનહરિફ. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે આપી સત્તાવાર જાહેરાત