ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર કોરોના પોઝિટિવ.

ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર કોરોના પોઝિટિવ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો કોવિડ -19 નો રિપોર્ટ નેગેટીવ આવ્યો.