મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં ગોઝારી દુર્ઘટના

મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં ગોઝારી દુર્ઘટના
પુલ પરથી બસ કેનાલમાં નીચે ખાબકી
અકસ્માતમાં અત્યાર સુધી 30થી વધુ મુસાફરોની લાશ મળ્યાના અહેવાલ
હજી પણ 10થી વધુ મુસાફરો લાપતા
ડ્રાઈવરે નિયમિત રૂટ પર જામ થતા ટ્રાફિકથી બચવા માટે શોર્ટ કટ રસ્તો પસંદ કર્યો…જે ખૂબ જ સાંકળો હતો….